Loading [Contrib]/a11y/accessibility-menu.js
સાદું રૂપ અને બીજગણિત
જો a - b = 2 અને ab = 3 તો a³ - b³નું મૂલ્ય શોધો.
સાદું રૂપ અને બીજગણિત
સાદું રૂપ આપો.
9(3/4) + 7(2/12) - 9(1/15) = ___
સાદું રૂપ અને બીજગણિત
એક વ્યક્તિ પાસે રૂ. 210 છે. તેઓ રોજ દાન ક૨વાની ઈચ્છા રાખે છે. જો પહેલા દિવસે 1 રૂ., બીજા દિવસે 2 રૂ. અને ત્રીજા દિવસે 3 રૂ. એમ દાન કરે તો વધુમાં વધુ કેટલા દિવસ દાન કરી શકે ?