Talati Practice MCQ Part - 8 છ ઘંટ એકસાથે વાગવાના શરૂ થાય છે અને તેઓ અનુક્રમે 2, 4, 6, 8, 10, 12 સેકન્ડના સમયાંતરે વાગે છે. 30 મીનીટમાં એ બધા ઘંટ કેટલીવાર એકસાથે વાગશે ? 4 16 15 10 4 16 15 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 મેગ્સેસ એવોર્ડ મેળવનારા પ્રથમ ભારતીય કોણ હતા ? મહાત્મા ગાંધી આચાર્ય કૃપલાની આચાર્ય વિનોબા ભાવે રવીન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી આચાર્ય કૃપલાની આચાર્ય વિનોબા ભાવે રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પ્રવર્તમાન મતવિસ્તાર સીમાંકન પ્રમાણે લોકસભા સામાન્ય ચૂંટણી સૌપ્રથમ ક્યારે યોજાઈ હતી ? 1999 2009 2014 2004 1999 2009 2014 2004 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો.આબરૂ તત્પુરુષ અવ્યવીભાવ બહુવ્રીહી મધ્યમપદલોપી તત્પુરુષ અવ્યવીભાવ બહુવ્રીહી મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક પુસ્તકની છાપેલી કિંમત પર 10% લેખે રૂ.5 વળતર કાપી આપે તો તેના પર રૂ. ___ છાપેલી કિંમત હોય. 10 5 50 20 10 5 50 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ચાર અંકની કુલ સંખ્યાઓ કેટલી છે ? 1000 9000 9990 9999 1000 9000 9990 9999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP