કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ કંપનીએ ભારતીય તટરક્ષકો માટે સ્વદેશી રીતે 2 પ્રદૂષણ નિયંત્રણ જહાજ વિકસિત કરવા માટે સંરક્ષણ મંત્રાલય સાથે MoU પર હસ્તાક્ષર કર્યા ? ગોવા શિપયાર્ડ ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ કોચીન શિપયાર્ડ મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ ગોવા શિપયાર્ડ ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ કોચીન શિપયાર્ડ મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે COVID-19 વેક્સિન માટે બૌદ્ધિક સંપદા સંરક્ષણમાં છૂટ આપવાની ઘોષણા કરી ? ઈટાલી ઈઝરાયેલ ફ્રાંસ અમેરિકા ઈટાલી ઈઝરાયેલ ફ્રાંસ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં જળવાયુ કાર્યકર્તા શ્યામસુંદર જ્ઞાનીને સંયુક્ત રાષ્ટ્રનો પ્રતિષ્ઠિત 'લેન્ડ ફોર લાઈફ' પુરસ્કાર એનાયત કરાયો. તેઓ ભારતના કયા રાજ્ય સાથે સંબંધિત છે ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા દિવસ (United Nations Public Service Day) ક્યારે મનાવાય છે ? 23 જૂન 20 જૂન 22 જૂન 21 જૂન 23 જૂન 20 જૂન 22 જૂન 21 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં પી. સાઈનાથને ફુકુઓકા પુરસ્કાર 2021 એનાયત કરાયો, તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ? પત્રકારત્વ સ્થાપત્ય લેખન વિજ્ઞાન પત્રકારત્વ સ્થાપત્ય લેખન વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું ઓપરેશન પેન્જિયા XIV કયા સંગઠનનું ઓપરેશન છે ? UNESCO CBI વર્લ્ડ બેંક INTERPOL UNESCO CBI વર્લ્ડ બેંક INTERPOL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP