Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 6
એકસરખી કિંમતે બે પેન ખરીદવામાં આવી હતી. તેમાંની એક પેન 20% નફો લઈને તેમજ બીજી પેન 10% નુકસાન કરીને વેચવામાં આવી. તો બંને પેનની ખરીદ કિંમત પર કેટલા ટકા નફો કે નુકસાન થશે ?

5% લાભ
10% નુકસાન
5% નુકસાન
10% લાભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
8 ઑગસ્ટ, 1956ના રોજ અમદાવાદના ભદ્ર ખાતે થયેલ ગોળીબાર સમયે અમદાવાદના કલેક્ટર કોણ હતા ?

ગોરધનદાસ વી.ગજ્જર
લલિત આર. દલાલ
અનિલકુમાર પટેલ
હરિલાલ એમ. સુથાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતની કઈ સમિતિએ ગ્રામ પંચાયતમાં સરપંચ સીધા મતદારો દ્વારા ચૂંટાય તેવી ભલામણ કરી હતી ?

રિખવદાસ શાહ સમિતિ
ઝીણાભાઈ દરજી સમિતિ
ડાહ્યાભાઈ નાયક સમિતિ
જાદવજી મોદી સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
"857423''માં આપેલ એકી સંખ્યાનો સરવાળો કરવામાં આવે અને તેમાં આપેલ બેકી સંખ્યાઓનો પણ સરવાળો કરવામાં આવે તો તે બે વચ્ચેનો તફાવત કેટલો હશે ?

Talati Practice MCQ Part - 6
ભારતના ઉત્સવો અને લોકનૃત્ય સંદર્ભે યોગ્ય જોડકાં જોડો.
a. મોહિનીઅટ્ટમ્
b. પોંગલ
c. લોહડી
d. લઠ્ઠમાર હોળી
1.તમિલનાડુ
2.કેરળ
3.બરસાના (ઉ.પ્ર.)
4. પંજાબ

b-1, a-2, d-3, c-4
c-1, a-2, d-3, b-4
d-1, c-2, a-3, b-4
a-1, b-2, c-3, d-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP