નફો અને ખોટ (Profit and Loss) એક વેપારી પોતાના માલ પર 20% અને 10% એમ બે ક્રમિક વળતર આપે છે. તો પરિણામી વળતર કેટલા ટકા થાય ? 25 15 28 30 25 15 28 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 5 પેનની મૂળકિંમત = 4 પેનની વેચાણકિંમત ___% નફો થાય. 22(3/4) 25 20 11(1/9) 22(3/4) 25 20 11(1/9) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક ખરીદી પર 12.5% વળતર બાદ કરતા વસ્તુ રૂ. 700/- માં મળે છે. માટે વસ્તુની મૂળ કિંમત = ___ રૂ. 787.5 750 612.5 800 787.5 750 612.5 800 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) ખરીદ કિંમત + ખરાજાત = ? ખોટ વેચાણ કિંમત પડતર કિંમત નફો ખોટ વેચાણ કિંમત પડતર કિંમત નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) જો વસ્તુ પર છાપેલી કિંમત રૂા.40 હોય, તો 7 ½% લેખે વળતરની રકમ રૂા. ___ થાય. રૂા. 4 રૂા. 2 રૂા. 32½ રૂા. 3 રૂા. 4 રૂા. 2 રૂા. 32½ રૂા. 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂપિયા 200ની પડતર કિંમત ધરાવતું ૨મકડું 10% ખોટ ખાઈને વેચતાં તેની વેચાણ કિંમત રૂપિયા ___ ઉપજે. 220 20 180 10 220 20 180 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP