સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 20 અને 15 ના ગુ.સા.અ. અને લ.સા.અ.નો ગુણાકાર કેટલો થાય ? 60 150 5 300 60 150 5 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો વિજ્ઞાન અને ગણિતની સંયુક્ત પરીક્ષામાં 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. 85 વિદ્યાર્થી ઓછામાં ઓછા એક વિષયમાં પાસ થયા. વિજ્ઞાનમાં 75 અને ગણિતમાં 70 પાસ થયા. તો ફક્ત ગણિતમાં નાપાસ થનારની સંખ્યા શોધો. 30 25 20 15 30 25 20 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 8 માંથી કઈ સંખ્યા બાદ ક૨તાં 15 મળે ? 7 15 -15 -7 7 15 -15 -7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 24, 36 અને 40 નો લઘુત્તમ સામાન્ય અવયવી શોધો. 120 180 360 240 120 180 360 240 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1/x ÷ x = ___ (જ્યાં x ≠ 0) X-1 X-2 1 X1 X-1 X-2 1 X1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 11111 × 11111 = ___ 123454321 12344321 1034321 1342341 123454321 12344321 1034321 1342341 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP