કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કયા મંત્રાલયે પોષણ 2.0નું ઉદ્ઘાટન કર્યુ હતું ? ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય પ્રવાસન મંત્રાલય આરોગ્ય મંત્રાલય ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય પ્રવાસન મંત્રાલય આરોગ્ય મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સુશ્રી ભાવિનાબેન પટેલ ગુજરાતના કયા જિલ્લાના વતની છે ? પંચમહાલ મહેસાણા વડોદરા સાબરકાંઠા પંચમહાલ મહેસાણા વડોદરા સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારત અને નેપાળની સેનાઓ વચ્ચે ઉત્તરાખંડ રાજ્યના પિથોરાગઢમાં સંયુક્ત કવાયત ‘સૂર્ય કિરણ' ની કેટલામી આવૃત્તિ શરૂ થઇ છે ? 15મી 21મી 12મી 11મી 15મી 21મી 12મી 11મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કયા રાજ્યમાંથી ડાયનાસોરની ત્રણ પ્રજાતિઓના પગના નિશાન મળી આવ્યા છે ? આસામ ત્રિપુરા મેઘાલય રાજસ્થાન આસામ ત્રિપુરા મેઘાલય રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વિશ્વ આત્મહત્યા રોકથામ દિવસ (WorId Suicide Prevention Day) કયારે મનાવાય છે ? 9 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) શ્રી વિજયભાઈ રૂપાણી કયા વર્ષે પ્રથમવાર રાજકોટ મહાનગરપાલિકાના સભ્ય તરીકે ચૂંટાયા હતા ? 1989 1991 1984 1987 1989 1991 1984 1987 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP