Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ધોની 20 દડામાં અનુક્રમે 2,1,4,2,3,4,1,4,1,1,6,6,4,1,2,1,2,1,2,6,6 રન ફટકારે છે. તો તેના રનનો મધ્યક અને બહુલક અનુક્રમે ___ અને ___ હશે. આપેલ પૈકી એક પણ નહીં 3 અને 3 3 અને 4 3 અને 2 આપેલ પૈકી એક પણ નહીં 3 અને 3 3 અને 4 3 અને 2 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District “ઉદાસીન" -શબ્દનો વિરૂધાર્થી શબ્દ જણાવો ? આનંદી ઉત્સાહી ઉદાસ આનંદ આનંદી ઉત્સાહી ઉદાસ આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District રૂપિયા પાંચના સિક્કાનો આકાર કેવો હોય છે ? શંકુ નળાકાર અર્ધગોલક સમઘન શંકુ નળાકાર અર્ધગોલક સમઘન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 4 × 16 × 64 = (b)³ તો b = ___ 16 8 12 14 16 8 12 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District તારંગા પર્વત ક્યા જિલ્લામાં આવેલો છે ? આણંદ સાબરકાંઠા પાટણ મહેસાણા આણંદ સાબરકાંઠા પાટણ મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District એક વર્તુળાકાર બાગનો વ્યાસ 140 મીટર છે. બાગને ફરતે 1 મીટર પહોળો રસ્તો બનાવવાનો ખર્ચ 1 ચો.મિટરના રૂ. 21 લેખે કુલ કેટલો ખર્ચ થાય ? 8603 8306 9603 9306 8603 8306 9603 9306 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP