નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારી બે શર્ટ 1,050 રૂા. માં ખરીદે છે. પ્રથમ શર્ટ 16% નફાથી અને બીજું શર્ટ 12% ખોટથી વેચતા વેપારીને નફો કે નુકસાન થતું નથી. પ્રથમ શર્ટની કિંમત શોધો.

500
400
600
450

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક ઘડિયાળી બે ઘડિયાળ A અને B ખરીદે છે. બંનેની સંયુક્ત ખરીદ કિંમત રૂ. 1300 છે. ઘડિયાળ A 20% નફાથી અને ઘડિયાળ B 25% ખોટથી વેચે છે. આમ કરતાં બંને ઘડિયાળની વેચાણ કિંમત સરખી ઉપજે છે. તો ઘડિયાળ B ની ખરીદ કિંમત કેટલી ?

650
875
800
500

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારી એક ફૂલદાની રૂ.96માં વેચે તો તેને તેની પડતર કિંમત જેટલા ટકા નફો મળે છે. ફૂલદાનીની પડતર કિંમત કેટલી છે ?

રૂ. 160
રૂ. 60
રૂ. 96
એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP