કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) કયા મંત્રાલયે 20 સપ્ટેમ્બર થી 26 સપ્ટેમ્બર સુધી વાણિજય સપ્તાહનું આયોજન કર્યું હતું ? શ્રમ અને રોજગાર મંત્રાલય વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય કોર્પોરેટ બાબતોનું મંત્રાલય ભારે ઉદ્યોગ અને જાહેર સાહસ મંત્રાલય શ્રમ અને રોજગાર મંત્રાલય વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય કોર્પોરેટ બાબતોનું મંત્રાલય ભારે ઉદ્યોગ અને જાહેર સાહસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કયો દેશ ઉષ્ણકટિબંધીય ચક્રવાત કોમ્પાસુની ચપેટમાં આવ્યો ? બ્રિટન જાપાન ઓસ્ટ્રેલિયા ફિલિપાઈન્સ બ્રિટન જાપાન ઓસ્ટ્રેલિયા ફિલિપાઈન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) વર્ષ 2013 માટે ક્યા શહેરને વિશ્વ પુસ્તક રાજધાની ઘોષિત કરવામાં આવી છે ? અકરા લિસ્બન લંડન બ્રજેલ્સ અકરા લિસ્બન લંડન બ્રજેલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) 'માય લાઈફ ઈન ફુલ : વર્ક, કેમિલી એન્ડ પાવર ફયુચર' પુસ્તક કોણે લખ્યું ? સુનીતા રેડ્ડી મેરી બર્સ ઈન્દ્રા નૂયી કિરણ મજૂમદાર - શો સુનીતા રેડ્ડી મેરી બર્સ ઈન્દ્રા નૂયી કિરણ મજૂમદાર - શો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં આવેલી બાબાસાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીમાં અટલબિહારી વાજપેયી ચેર સ્થાપવાની ઘોષણા કરી ? લખનૌ પટણા ભોપાલ વારાણસી લખનૌ પટણા ભોપાલ વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) વન્યજીવ સપ્તાહ ક્યારે મનાવાય છે ? 5થી 12 ઓક્ટોબર 15થી 22 ઓક્ટોબર 2થી 8 ઓક્ટોબર 8થી 15 ઓક્ટોબર 5થી 12 ઓક્ટોબર 15થી 22 ઓક્ટોબર 2થી 8 ઓક્ટોબર 8થી 15 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP