ટકાવારી (Percentage) ચોખા,ઘઉં કરતાં 20% મોંઘા છે, તો ઘઉં,ચોખા કરતા કેટલા ટકા સસ્તા છે. 12.5% 25% 16(2/3)% 20% 12.5% 25% 16(2/3)% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) 222 ના 22% ના 2% કેટલા થશે ? 0.9768 0.2442 9898 48.84 0.9768 0.2442 9898 48.84 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : 222×22/100×2/100 = 0.9768
ટકાવારી (Percentage) ખાંડના ભાવમાં 25%નો વધારો થયો છે, તો ખર્ચ ન વધે તે માટે વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવો જોઇએ ? 18% 20% 24% 22% 18% 20% 24% 22% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : 125 → 25 100 → (?) 100/125 × 25 = 20% ઘટાડો
ટકાવારી (Percentage) 1.4 kg ના 2(3/5)% = ___ 36.4 gm 36.4 kg 364 gm 182 gm 36.4 gm 36.4 kg 364 gm 182 gm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) જો કોઈ એક સંખ્યાના 30%, 150 થતા હોય તો તે જ સંખ્યાના 150% કેટલા થાય ? 800 720 850 750 800 720 850 750 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP જો 30% એ 150 તો 150% એ કેટલા ? (150/30) x 150 = 750
ટકાવારી (Percentage) ₹ 405 એટલે ₹ ___ નાં 90% 450 405 350 355 450 405 350 355 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 405 = X x (90/100)X = (405 x 100) / 90X = 450