કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ઉત્કર્ષ 2.0 પહેલ કઈ સંસ્થા/મંત્રાલયની છે ? RBI NITI આયોગ નાણાં મંત્રાલય SEBI RBI NITI આયોગ નાણાં મંત્રાલય SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા શહેરના રેલવે સ્ટેશનનું નામ બદલીને વીરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન રાખવામાં આવ્યું ? આગ્રા લખનૌ ઝાંસી કાનપુર આગ્રા લખનૌ ઝાંસી કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સંયુક્ત રાષ્ટ્રે ક્યા વર્ષને બાજરી વર્ષ ઘોષિત કર્યું છે ? વર્ષ 2026 વર્ષ 2024 વર્ષ 2027 વર્ષ 2023 વર્ષ 2026 વર્ષ 2024 વર્ષ 2027 વર્ષ 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ફાસ્ટ પેટ્રોલ વેસેલ (FPV) ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) જહાજ કમલાદેવી કોલકાતામાં કાર્યરત કરાયું, તેનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ? L&T કોચીન શિપયાર્ડ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિ. મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ L&T કોચીન શિપયાર્ડ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિ. મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતમાં પ્રથમવાર યુથ 20 (Y20) સમિટનું આયોજન ક્યા કરાશે ? હૈદરાબાદ ગુવાહાટી જયપુર દેહરાદૂન હૈદરાબાદ ગુવાહાટી જયપુર દેહરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતીય વાયુસેના ક્યા બે શહેરો વચ્ચે કારગીલ કુરિયર સેવાઓ શરૂ કરી રહી છે ? કારગીલ અને પહેલગામ કારગીલ અને કિશ્તવાડ કારગીલ અને જમ્મુ કારગીલ અને પુલવામા કારગીલ અને પહેલગામ કારગીલ અને કિશ્તવાડ કારગીલ અને જમ્મુ કારગીલ અને પુલવામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP