કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા શહેરમાં અર્બન 20 (U20) મેયરલ સમિટ 2023 ક્યા યોજાઈ હતી ? રાજકોટ સુરત અમદાવાદ ગાંધીનગર રાજકોટ સુરત અમદાવાદ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા ભારતીય ક્રિકેટરે 500મી આંતરરાષ્ટ્રીય મેચ રમીને સર ડોન બ્રેડમેનના રેકોર્ડની બરાબરી કરી ? શિખર ધવન હાર્દિક પંડ્યા રોહીત શર્મા વિરાટ કોહલી શિખર ધવન હાર્દિક પંડ્યા રોહીત શર્મા વિરાટ કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વ હિપેટાઈટિસ દિવસ ક્યારે મનાવાય છે ? 28 જુલાઈ 27 જુલાઈ 26 જુલાઈ 29 જુલાઈ 28 જુલાઈ 27 જુલાઈ 26 જુલાઈ 29 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશનો ક્રિકેટર સ્ટુઅર્ટ બ્રોડ ટેસ્ટ ક્રિકેટમાં 600 વિકેટ ઝડપનારો બીજો બોલર બન્યો ? ઈંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા ન્યૂઝિલેન્ડ ઑસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા ન્યૂઝિલેન્ડ ઑસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યે રાત્રિ મુસાફરી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે 'પેંગાલ પથુકાસ્તુ થિતમ’ (મહિલા સુરક્ષા યોજના) લૉન્ચ કરી ? આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) G20 સ્પેસ ઈકોનોમી લીડર્સ બેઠકનું આયોજન ક્યા કરાયું હતું ? બેંગલુરુ હૈદરાબાદ મુંબઈ ચેન્નાઈ બેંગલુરુ હૈદરાબાદ મુંબઈ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP