Talati Practice MCQ Part - 8
ભારત સરકાર દ્વારા વર્ષ 2000 સુધી કુષ્ઠરોગ, (લેપ્રેસી) નિર્મૂલન કરવાની ઘોષણા 1980 માં કરવામાં આવી હતી. આ રોગ કયા અંગને પ્રભાવિત કરે છે ?

શ્વાસનળી
ચેતાતંત્ર
આંતરડા
ફેફસાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘ચારણ કન્યા’ કાવ્યના કવિ કોણ છે ?

રમેશ પારેખ
દુલાભાયા કાગ
જયંત પાઠક
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
એક ટ્રેન અને પ્લેટફોર્મની લંબાઈ સમાન છે. જો 90 કિ.મી./કલાકની ઝડપે ટ્રેન પ્લેટફોર્મને 1 મિનીટમાં પસાર કરે છે. તો ટ્રેનની લંબાઈ કેટલા મીટર હશે ?

600
500
900
750

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વિશ્વ સિંહ દિન (World Lion Day) કયા દિવસે મનાવવામાં આવે છે ?

10,માર્ચ
18,નવેમ્બર
22,સપ્ટેમ્બર
10,ઓગષ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો સ્ટેશન ક્યા શરૂ કરવામાં આવ્યું હતું ?

રાજકોટ
વડોદરા
અમરેલી
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજી વિદેશ અભ્યાસ માટે સ્ટીમરમાં કોની સાથે ગયા હતા ?

પ્રાણજીવન મહેતા
ડાહ્યાભાઈ મહેતા
દલપતરામ શુકલ
ત્રંબકરાય મજુમદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP