Talati Practice MCQ Part - 1 એક વ્યક્તિ એક મશીન 2000 રૂ. માં ખરીદે છે જો એ મશીન 20% કમિશનથી વેચવામાં આવે તો પણ તેને 20% નફો થતો હોય તો એ મશીનની વેચાણ કિંમત શું હશે ? 2880 2400 3000 2800 2880 2400 3000 2800 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 મેટ્ટુર બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ? પાલાર ગાવની હેમવતી કાવેરી પાલાર ગાવની હેમવતી કાવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 જો P + M = 6 અને P³ + M³ = 72 તો PM નું મૂલ્ય શોધો ? 8 6 72 9 8 6 72 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'બુલબુલ' કોનું તખલ્લુસ છે ? ભાનુશંકર વ્યાસ ડાહ્યાભાઈ દેરાસરી દેવેન્દ્ર ઓઝા અનંતરાય રાવળ ભાનુશંકર વ્યાસ ડાહ્યાભાઈ દેરાસરી દેવેન્દ્ર ઓઝા અનંતરાય રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 નીચેનામાંથી કયો ઘોષ વ્યંજન છે ? ષ્ શ્ થ્ હ્ ષ્ શ્ થ્ હ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 "રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ" પંક્તિ કલાપીના ક્યા કાવ્યમાંથી લેવામાં આવી છે ? હૃદય ત્રિપુટી એનાં એ ગામડા એક ઘા ગ્રામમાતા હૃદય ત્રિપુટી એનાં એ ગામડા એક ઘા ગ્રામમાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP