સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખરેખર કારખાના ખર્ચ ₹ 20,000, પ્રત્યક્ષ મજૂરી ₹ 1,00,000 જેના 25% કારખાના પડતરમાં વસૂલવામાં આવે છે. કારખાના ખર્ચની વસૂલાત વધુ વસૂલાત ₹ 5,000 ઓછી વસૂલાત ₹ 3,000 વધુ વસૂલાત ₹ 2,500 ઓછી વસૂલાત ₹ 5,000 વધુ વસૂલાત ₹ 5,000 ઓછી વસૂલાત ₹ 3,000 વધુ વસૂલાત ₹ 2,500 ઓછી વસૂલાત ₹ 5,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક ગ્રાહકને ₹ 72000ની વેચાણ કિંમતનો માલ પડતર કિંમત પર 20% નફો ચઢાવીને વેચેલ છે. વર્ષના અંત સુધીમાં કોઈ નિર્ણય આવ્યો નથી. તો પેઢીનાં ચોપડે કેટલી કિંમતથી સ્ટોક નોંધાશે ? 86400 60000 14400 72000 86400 60000 14400 72000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભારતમાં ઔદ્યોગિક વિકાસ માટે ___ પ્રથમ વિશિષ્ટ નાણાકીય સંસ્થાની સ્થાપના કરવામાં આવી. IDBI HDFC ICICI Ifcl IDBI HDFC ICICI Ifcl ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ એ સંપૂર્ણપણે નાણાકીય બિલ છે. ટ્રેઝરી બિલ ડિબેન્ચર પ્રેફરન્સ શેર ઇક્વિટી શેર ટ્રેઝરી બિલ ડિબેન્ચર પ્રેફરન્સ શેર ઇક્વિટી શેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર હિસાબી ચોપડા લખવાની (લેખિત નોંધના) સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? હિસાબી ચોપડા (લેખિત નોંધ) એ આર્થિક વ્યવહારનું તારણ અને ધંધાકીય વ્યવહારોનું વિશ્લેષણ છે હિસાબી ચોપડા એ ધંધાના વ્યવહારોની ક્રમાનુસાર કરેલી નોંધ છે આપેલ પૈકી એક પણ નહીં હિસાબી ચોપડા એ ખાતાંવહીમાં લખવાના વ્યવહારો છે હિસાબી ચોપડા (લેખિત નોંધ) એ આર્થિક વ્યવહારનું તારણ અને ધંધાકીય વ્યવહારોનું વિશ્લેષણ છે હિસાબી ચોપડા એ ધંધાના વ્યવહારોની ક્રમાનુસાર કરેલી નોંધ છે આપેલ પૈકી એક પણ નહીં હિસાબી ચોપડા એ ખાતાંવહીમાં લખવાના વ્યવહારો છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર GSTR -1 પત્રક ભરવાની તારીખ માસ પૂરો થયા પછીના ___ દિવસમાં છે. 19 10 30 25 19 10 30 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP