સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીની અદ્રશ્ય મિલકતો ₹ 2,00,000; દ્રશ્ય મિલકતો ₹7,00,000; અવાસ્તવિક મિલકતો ₹ 1,00,000 છે. દેવામાં લેણદારો અને બેંક ઓવરડ્રાફ્ટ અનુક્રમે ₹ 1,75,000 અને ₹ 25,000 છે. કંપની ની ચો.મિ. કેટલી ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
₹ ___ થી ઉપરની સપ્લાય પર ઈ-વે બિલની આવશ્યકતા રહે છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઈનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટરે કયું માસિક રિટર્ન ભરવાનું હોય છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ખરીદકિંમત પેટે 20,000 ઈક્વિટી શેર દરેક ₹ 100 નો 25% પ્રીમિયમથી આપ્યા. મૂડી અનામત ₹ 1,00,000 થયું. જો લઈ લીધેલી કુલ જવાબદારી ₹ 5,00,000 હોય તો લીધેલી કુલ મિલકતોની કિંમત ___ હશે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ABC કંપનીના ઈક્વિટી શેરની સંખ્યા 5,000 છે જ્યારે કુલ મિલકત 10,00,000 અને કુલ દેવાં 5,00,000 છે. શેરની આંતરિક કિંમત શોધો.