Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) "પ્રતિબંધ" નો વિરોધી શબ્દ કયો છે ? સ્થગિત નિષેધ મનાઈ છૂટ સ્થગિત નિષેધ મનાઈ છૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'કલ્પવૃક્ષ' સમાસ ઓળખાવો. ઉપપદ તત્પુરુષ દ્વિગુ મધ્યમપદલોપી ઉપપદ તત્પુરુષ દ્વિગુ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) બંધારણ પ્રમાણે નીચેનામાંથી કયો મૂળભૂત હક્ક નથી ? મિલકતના હક્ક સમાનતાનો હક્ક માર્ગદર્શક સિધ્ધાંતો મૂળભૂત હક્કો મિલકતના હક્ક સમાનતાનો હક્ક માર્ગદર્શક સિધ્ધાંતો મૂળભૂત હક્કો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે ? ખેર દેવદાર ટીમરુ ચીડ ખેર દેવદાર ટીમરુ ચીડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભૂખ્યા લોકોને મફત ભોજન આપવાનું સ્થળ અનાથાશ્રમ વૃદ્ધઆશ્રમ સદાવ્રત ભોજનાલય અનાથાશ્રમ વૃદ્ધઆશ્રમ સદાવ્રત ભોજનાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) Please give me ___ useful gift. an a the None of the listed here an a the None of the listed here ANSWER DOWNLOAD GUJARATI MCQ APP