Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'એક હાથે તાળી ના પડે' ની વિરોધી કહેવત કઈ છે ? સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય આપ મૂઆ વિના સ્વર્ગ ન જવાય આપ સમાન બળ નહીં ઝાઝી સુયાણીએ વેતર વંઠે સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય આપ મૂઆ વિના સ્વર્ગ ન જવાય આપ સમાન બળ નહીં ઝાઝી સુયાણીએ વેતર વંઠે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) નીચેનામાંથી કયા યંત્રની શોધ ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે કરી હતી ? ટ્રાન્સફોર્મર અભય દિવો કેસ્કોગ્રાફ થર્મોમિટર ટ્રાન્સફોર્મર અભય દિવો કેસ્કોગ્રાફ થર્મોમિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ગુજરાતની શાળાઓમાં ‘મધ્યાહન ભોજન યોજના' કયા મુખ્ય મંત્રી દ્વારા દાખલ કરવામાં આવી હતી ? છબીલદાસ મહેતા અમરસિંહ ચૌધરી કેશુભાઈ પટેલ માધવસિંહ સોલંકી છબીલદાસ મહેતા અમરસિંહ ચૌધરી કેશુભાઈ પટેલ માધવસિંહ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) The lecture will be held right ___ the tutorial. Over At Beyond After Over At Beyond After ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) શારદાપીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલું છે ? દ્વારકા પુરી બદ્રીનાથ શ્રીનાથદ્વારા દ્વારકા પુરી બદ્રીનાથ શ્રીનાથદ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) પદાર્થનું વજન માપવા માટે શાનો ઉપયોગ થાય છે ? વજનિયાં બ્યુટેક ત્રાજવાં સ્પ્રિંગકાંટો વજનિયાં બ્યુટેક ત્રાજવાં સ્પ્રિંગકાંટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP