Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા' પક્તિમાં કયો છંદ છે ? પૃથ્વી મંદાક્રાન્તા શિખરિણી વસંતતિલકા પૃથ્વી મંદાક્રાન્તા શિખરિણી વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભારત સરકારે કયા વર્ષમાં બળવંતરાય મહેતા સમિતિની રચનાના કરી ? જાન્યુઆરી 1947 ડિસેમ્બર 1957 ઓગષ્ટ 1947 જાન્યુઆરી 1957 જાન્યુઆરી 1947 ડિસેમ્બર 1957 ઓગષ્ટ 1947 જાન્યુઆરી 1957 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) કમ્પ્યૂટરમાં વીજપ્રવાહ ચાલુ કરતાં થતી પ્રક્રિયાને ___ કહે છે. રેકોર્ડીંગ બુટીંગ પ્રોસેસિંગ લોગ-ઓન રેકોર્ડીંગ બુટીંગ પ્રોસેસિંગ લોગ-ઓન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરોનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે ? ટિપ્પણી નૃત્ય ગોફગૂંથણ નૃત્ય મરચી નૃત્ય મેરાયો નૃત્ય ટિપ્પણી નૃત્ય ગોફગૂંથણ નૃત્ય મરચી નૃત્ય મેરાયો નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) નીચેનામાંથી કયો શબ્દ 'સદન' નો સમાનાર્થી નથી ? ભવન નિવાસ અનિકેત નિકેતન ભવન નિવાસ અનિકેત નિકેતન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત રાજ્યના ગામોને ૩-ફેઝ વિજપુરવઠા ચોવીસ કલાક માટે પૂરો પાડવામાં આવે છે ? દિપક્રાંતિ યોજના ગ્રામ વિજક્રાંતિ યોજના ગ્રામ ઉજાલા યોજના જ્યોતિ ગ્રામ યોજના દિપક્રાંતિ યોજના ગ્રામ વિજક્રાંતિ યોજના ગ્રામ ઉજાલા યોજના જ્યોતિ ગ્રામ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP