Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'પાથેય' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? પથિક મુસાફર ભાતું અર્જુન પથિક મુસાફર ભાતું અર્જુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ગુજરાતની શાળાઓમાં ‘મધ્યાહન ભોજન યોજના' કયા મુખ્ય મંત્રી દ્વારા દાખલ કરવામાં આવી હતી ? અમરસિંહ ચૌધરી છબીલદાસ મહેતા માધવસિંહ સોલંકી કેશુભાઈ પટેલ અમરસિંહ ચૌધરી છબીલદાસ મહેતા માધવસિંહ સોલંકી કેશુભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) "પ્રતિબંધ" નો વિરોધી શબ્દ કયો છે ? છૂટ મનાઈ સ્થગિત નિષેધ છૂટ મનાઈ સ્થગિત નિષેધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા' પક્તિમાં કયો છંદ છે ? વસંતતિલકા શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી વસંતતિલકા શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) Class starts ___ 7:00 p.m. today. in but on at in but on at ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ડિજિટલ પેમેન્ટ માટેની 'ભીમ એપ્લીકેશન' કઈ સંસ્થાએ બનાવી છે ? પંજાબ નેશનલ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓક ઇન્ડિયા પંજાબ નેશનલ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓક ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP