Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) સાચી જોડણી શોધો. પૂર્ણાહૂતી પૂર્ણાહુતિ પૂર્ણાહુતી પુર્ણાહૂતી પૂર્ણાહૂતી પૂર્ણાહુતિ પૂર્ણાહુતી પુર્ણાહૂતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યું હતું ? નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ બંધારણીય સલાહકાર બી.એન. રાવ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ બંધારણીય સલાહકાર બી.એન. રાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભણેલા ___ આવી ભૂલ કરે છે ? (નિપાત મૂકો) કોને પૂછીને સુધ્ધાં શાથી કેમ કરીને કોને પૂછીને સુધ્ધાં શાથી કેમ કરીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) નીચેના પૈકી કોને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો છે ? સાં.જે. પટેલ ઈશ્વર પરમાર જગદીશ ભટ્ટ ગિજુભાઈ બધેકા સાં.જે. પટેલ ઈશ્વર પરમાર જગદીશ ભટ્ટ ગિજુભાઈ બધેકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) કમ્પ્યૂટરમાં વીજપ્રવાહ ચાલુ કરતાં થતી પ્રક્રિયાને ___ કહે છે. રેકોર્ડીંગ બુટીંગ લોગ-ઓન પ્રોસેસિંગ રેકોર્ડીંગ બુટીંગ લોગ-ઓન પ્રોસેસિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) What ___ this weekend ? did you did do you did are you do are you doing did you did do you did are you do are you doing ANSWER DOWNLOAD GUJARATI MCQ APP