GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ગુજરાત મુલ્કી સેવા (નોકરી સામાન્ય શરતો) નિયમો 2002 માં 'ફરજ'ની વ્યાખ્યા કયા પ્રકરણમાં આપેલી છે ?

પ્રકરણ-2
પ્રકરણ-4
પ્રકરણ-3
પ્રકરણ-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
તાલુકા પંચાયતની બેઠક સામાન્ય રીતે ક્યારે ભરવી જોઈએ ?

દર માસે
દર ચાર માસે
દર બે માસે
દર ત્રણ માસે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
તાલુકાની સ્થાનિક મહેસૂલનો વહીવટ કયા અધિકારીને સોંપવામાં આવેલ છે ?

મામલતદાર
જિલ્લા રજીસ્ટ્રાર
તાલુકા વિકાસ અધિકારી
પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
છંદ ઓળખાવો : 'જન્મ્યા તમે ઉદરથી પ્રભુ ! દેવકીનાં.'

પૃથ્વી
વસંતતિલકા
શિખરિણી
મંદાક્રાન્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
રૂઢિપ્રયોગનો અર્થ લખો : ‘દરગુજર કરવું'

ખોટ પૂરવી
માફ કરવું
વિસરાઈ જવું
બેધ્યાન રહેવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP