GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નીચે આપેલ વિકલ્પોમાંથી ક્યા શબ્દની જોડણી ખોટી છે ? ધનુર્માસ અંતર્નિહિત ધનુર્બાણ ધનૂર્મૂખ ધનુર્માસ અંતર્નિહિત ધનુર્બાણ ધનૂર્મૂખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) સંચયોની ગણતરી કરવાની પદ્ધતિના શોધકનું નામ જણાવો. રેન્ડ હેમચંદ્રાચાર્ય બર્નુલી પિંગળા રેન્ડ હેમચંદ્રાચાર્ય બર્નુલી પિંગળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નીચેનામાંથી કોણે ભારતની લોકસભાના સ્પીકર તેમજ ભારતના રાષ્ટ્રપતિ તરીકેના બંને હોદ્દા અલગ અલગ સમયે ભોગવેલ છે ? શંકરદયાળ શર્મા નીલમ સંજીવ રેડી વી. વી. ગીરી કે. આર. નારાયણન શંકરદયાળ શર્મા નીલમ સંજીવ રેડી વી. વી. ગીરી કે. આર. નારાયણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) કાયદા અનુસાર સામાન્ય સભામાં નિમણૂક પામેલા ઑડિટરનું મહેનતાણું કોણ નક્કી કરે છે ? રજિસ્ટ્રાર બોર્ડ ઓફ ડીરેક્ટર્સ શૅરહોલ્ડરો મધ્યસ્થ સરકાર રજિસ્ટ્રાર બોર્ડ ઓફ ડીરેક્ટર્સ શૅરહોલ્ડરો મધ્યસ્થ સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ક્યા ખાતાની બાકી હંમેશા ઉધાર થાય છે ? બેન્ક ખાતાની કમિશન ખાતાની રોકડ ખાતાની વટાવ ખાતાની બેન્ક ખાતાની કમિશન ખાતાની રોકડ ખાતાની વટાવ ખાતાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) વહીવટ ઉપરનું કાયદાકીય નિયંત્રણની બાબત એક ___. પ્રણાલી છે ઐતિહાસિક દુર્ઘટના છે પ્રક્રિયાગત અનુપાલન છે લોકશાહી - વિશ્વાસની બાબત છે પ્રણાલી છે ઐતિહાસિક દુર્ઘટના છે પ્રક્રિયાગત અનુપાલન છે લોકશાહી - વિશ્વાસની બાબત છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP