પુરસ્કાર (Awards) વર્ષ 2005 માટે ગુજરાતના કયા ખેલાડીને 'રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ' એનાયત થયો હતો ? વિક્રમ સોલંકી ઈરફાન પઠાણ રવિન્દ્ર જાડેજા પંકજ અડવાણી વિક્રમ સોલંકી ઈરફાન પઠાણ રવિન્દ્ર જાડેજા પંકજ અડવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) રવીન્દ્રનાથ ટાગોરને કઈ કૃતિ માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું ? ગીતાંજલિ નૈવેધ ઘરેબાહિરે ગોરા ગીતાંજલિ નૈવેધ ઘરેબાહિરે ગોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) લોકસેવાના ક્ષેત્રમાં વિશિષ્ટ સેવાઓ પ્રદાન કરનાર વ્યકિતને આપવામાં આવતા મેગ્સેસે ઍવોર્ડનું પુરૂ નામ જણાવો. રોબર્ટ અજ્ઞાન મેગ્સેસે એવોર્ડ આલ્ફ્રેડ મેગ્સેસે એવોર્ડ સર ડેવિડ મેગ્સેસે એવોર્ડ રેમન મેગ્સેસે એવોર્ડ રોબર્ટ અજ્ઞાન મેગ્સેસે એવોર્ડ આલ્ફ્રેડ મેગ્સેસે એવોર્ડ સર ડેવિડ મેગ્સેસે એવોર્ડ રેમન મેગ્સેસે એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) સમાજમાં ઉત્કૃષ્ટ સેવાઓ બદલ ચાલુ વર્ષે કયા ભારતીય નાગરિકને નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે ? વેણુગોપાલ પનીકર કૈલાશ ખેર જ્યોતીન્દ્ર વિદ્યાર્થી કૈલાશ સત્યાર્થી વેણુગોપાલ પનીકર કૈલાશ ખેર જ્યોતીન્દ્ર વિદ્યાર્થી કૈલાશ સત્યાર્થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) એકલવ્ય પુરસ્કાર યોજના કોના માટે ઘડાઈ છે ? રાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને રાજ્ય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને જિલ્લા કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને રાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને રાજ્ય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને જિલ્લા કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય રમતવીરોને આપવામાં આવતો 'અર્જુન એવોર્ડ' કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે ? 1963 1964 1962 1961 1963 1964 1962 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP