કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વર્તમાનમાં નાણાં અધિનિયમ, 2007ની કલમ 136-B અંતર્ગત ___ ટકા સ્વાસ્થ્ય અને શિક્ષણ ઉપકર (cess) વસૂલવામાં આવે છે. 6 3 5 1 6 3 5 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં અમેરિકા મોકલવામાં આવેલા બાઓ ધાન ચોખો અથવા લાલ ચોખા કયા રાજ્યમાં ઉગાડવામાં આવે છે ? આસામ ઓડિશા કર્ણાટક પશ્ચિમ બંગાળ આસામ ઓડિશા કર્ણાટક પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા દેશે આર્કટિક ક્ષેત્રમાં જળવાયુ પરિવર્તનની દેખરેખ માટે 'આર્કટિક-M' ઉપગ્રહ લૉન્ચ કર્યો ? જાપાન ફાન્સ રશિયા અમેરિકા જાપાન ફાન્સ રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતનું પ્રથમ ટ્રાન્સજેન્ડર કમ્યુનિટી ડેસ્ક કયા રાજ્યના ગાચીબોવલી પોલીસ સ્ટેશનમાં ખોલાયું ? આંધ્ર પ્રદેશ કર્ણાટક તેલંગાણા કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તેલંગાણા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે મળીને આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ (AI) અંગેની પહેલ શરૂ કરી ? જાપાન ઓસ્ટ્રેલિયા અમેરિકા ફ્રાંસ જાપાન ઓસ્ટ્રેલિયા અમેરિકા ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તત્કાળ EMI સુવિધા 'EMI@ઈન્ટરનેટ બેન્કિંગ' લૉન્ચ કરનારી ભારતની પ્રથમ બેંક કઈ છે ? ICICI HDFC કોટક મહિન્દ્રા SBI ICICI HDFC કોટક મહિન્દ્રા SBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP