GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) આંતરિક અંકુશની મુખ્ય લાક્ષણિકતા જણાવો. કર્મચારીઓની ક્ષમતા શ્રમ વિભાજન આપેલ પૈકી એક પણ નહીં બધા જ વ્યવહારો પર અંકુશ કર્મચારીઓની ક્ષમતા શ્રમ વિભાજન આપેલ પૈકી એક પણ નહીં બધા જ વ્યવહારો પર અંકુશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) જ્યારે રીઝર્વ બેન્ક સી.આર.આર. (CRR) ઘટાડે ત્યારે પ્રવાહિતા પર શું અસર થાય ? પ્રવાહિતા વધે પ્રવાહિતા ઘટે પ્રવાહિતામાં વધઘટ થાય કોઈ અસર ન થાય પ્રવાહિતા વધે પ્રવાહિતા ઘટે પ્રવાહિતામાં વધઘટ થાય કોઈ અસર ન થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ભારતના નાગરિકને બંધારણીય ઉપચારોનો મળેલો મૂળભૂત અધિકાર બંધારણની કયા અનુચ્છેદની જોગવાઈ છે ? અનુચ્છેદ - 34 અનુચ્છેદ - 35 અનુચ્છેદ - 30 અનુચ્છેદ - 32 અનુચ્છેદ - 34 અનુચ્છેદ - 35 અનુચ્છેદ - 30 અનુચ્છેદ - 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ગુજરાતની સંસ્કૃતિમાં ‘ભવાઈ’ સંદર્ભે નીચેનામાંથી કયું લાગુ પડતું નથી ? કાંચળિયા વિદૂષક રંગલો રંગલી ભૂંજર કાંચળિયા વિદૂષક રંગલો રંગલી ભૂંજર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે ? ભારતના રાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર સંસદીય બાબતોના મંત્રી ભારતના વડાપ્રધાન ભારતના રાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર સંસદીય બાબતોના મંત્રી ભારતના વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) સરકારી કંપનીનો ઑડિટ અહેવાલ કોને આપવાનો હોય છે. ચાર્ટડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયા કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા સીક્યુરીટી એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ચાર્ટડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયા કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા સીક્યુરીટી એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP