ભારતનું બંધારણ (Constitution Of India)
મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ (2009) અને ભારતના બંધારણનો કયો અનુચ્છેદ મફત અને ફરજીયાત શિક્ષણનો ઉલ્લેખ કરે છે ?

અનુચ્છેદ 20 એ
અનુચ્છેદ 21
અનુચ્છેદ 20
અનુચ્છેદ 21 એ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશિષ્ટ દરજ્જો આપવામાં આવ્યો હતો ?

અનુચ્છેદ-372
અનુચ્છેદ-371
અનુચ્છેદ-369
અનુચ્છેદ-370

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના અનુચ્છેદ 1 (1) કહે છે

અમે, ભારતના લોકો, ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કર્યો.
ઈન્ડિયા, અર્થાત, ભારત રાજ્યનો સંઘ રહેશે
બંધારણના આરંભે નાગરિકત્વ
રાજ્ય કોઈ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતાની ના પાડી શકશે નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા વર્ષ પછી કેટલી પ્રથમ વસ્તી ગણતરીને લગતા આંકડા પ્રસિદ્ધ કરવામાં ન આવે ત્યાં સુધી અનુચ્છેદ 82 હેઠળ સન 1971ની વસ્તી ગણતરીના આધારે ફેરગોઠવણી કર્યા પ્રમાણે રાજ્યોને ફાળે આવતી લોકસભાની બેઠકોની ફેરગોઠવણી કરવાની જરૂર રહેશે નહીં ?

2021
2030
2026
2025

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણી આયોગમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર અને અન્ય કમિશ્નરોની નિમણૂંક કોણ કરે છે ?

માન.નાણામંત્રીશ્રી
માન.રાષ્ટ્રપતિશ્રી
માન.કાયદામંત્રીશ્રી
માન.વડાપ્રધાનશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP