GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) 2010-11ની કૃષિ વસ્તી ગણતરી અનુસાર ભારતમાં સ્ત્રીઓની માલિકીની કાર્યરત જમીનનો પ્રતિશત ___ છે. 6% કરતાં ઓછો 12 થી 18% ની વચ્ચે આપેલ પૈકી કોઈ નહીં 6 થી 12% ની વચ્ચે 6% કરતાં ઓછો 12 થી 18% ની વચ્ચે આપેલ પૈકી કોઈ નહીં 6 થી 12% ની વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કોણે ભારતમાં જિલ્લા કલેક્ટરની કચેરીનું નિર્માણ કર્યું ? લોર્ડ વોરન હેસ્ટિંગ્સ લોર્ડ કોર્નવોલિસ લોર્ડ બેન્ટીક લોર્ડ મેયો (Lord Mayo) લોર્ડ વોરન હેસ્ટિંગ્સ લોર્ડ કોર્નવોલિસ લોર્ડ બેન્ટીક લોર્ડ મેયો (Lord Mayo) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું એ UNDPના લિંગ અસમાનતા સૂચકાંક (Gender Inequality Index (GII)) નક્કી કરવા માટેનું યોગ્ય પરિણામ નથી ? શ્રમ બજાર સહભાગિતા (Labour market participant) સશક્તિકરણ (Empowerment) બાળ મરણ (Infant mortality) પ્રજનન સ્વાસ્થ્ય (Reproductive health) શ્રમ બજાર સહભાગિતા (Labour market participant) સશક્તિકરણ (Empowerment) બાળ મરણ (Infant mortality) પ્રજનન સ્વાસ્થ્ય (Reproductive health) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે સૌ પ્રથમ વખત એવો ચૂકાદો આપ્યો કે બંધારણના પાયાગત માળખમાં સંસદ દ્વારા સુધારા કરી શકાય નહિં ? આપેલ પૈકી કોઈ નહીં ગોલકનાથ કેસ મિનરવા મિલ્સ કેસ કેશવાનંદ ભારતી કેસ આપેલ પૈકી કોઈ નહીં ગોલકનાથ કેસ મિનરવા મિલ્સ કેસ કેશવાનંદ ભારતી કેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન કયા વિધાનો સત્ય છે ? આપેલ પૈકી કોઈ નહીં નરસિંહ મહેતા એ ગુજરાતમાં વૈષણવ ભક્તિ ચળવળનું પ્રતિનિધિત્વ કર્યું. પોતાની કૃતિઓમાં વૈવિધ્યપૂર્ણ સાહિત્યિક વિચારો અને સ્વરૂપોની રજૂઆતને કારણે પ્રેમાનંદ ભટ્ટને ગુજરાતી સાહિત્યના સદાકાળ મહાન કવિ ગણવામાં આવે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં નરસિંહ મહેતા એ ગુજરાતમાં વૈષણવ ભક્તિ ચળવળનું પ્રતિનિધિત્વ કર્યું. પોતાની કૃતિઓમાં વૈવિધ્યપૂર્ણ સાહિત્યિક વિચારો અને સ્વરૂપોની રજૂઆતને કારણે પ્રેમાનંદ ભટ્ટને ગુજરાતી સાહિત્યના સદાકાળ મહાન કવિ ગણવામાં આવે છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું એ સૌથી વધુ બળતણ મૂલ્ય ધરાવે છે ? કુદરતી વાયુ આપેલ પૈકી કોઈ નહીં હાઈડ્રોજન ચારકોલ કુદરતી વાયુ આપેલ પૈકી કોઈ નહીં હાઈડ્રોજન ચારકોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP