ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વસતીગણતરી 2011ના આંકડાઓ અનુસાર 2001 થી 2011 દરમ્યાન ગુજરાતમાં સાક્ષરતા દરમાં કેટલો ફેરફાર નોંધાયેલ છે ? 8.9% નો વધારો 7.9% નો વધારો 8.2% નો વધારો 7.2% નો વધારો 8.9% નો વધારો 7.9% નો વધારો 8.2% નો વધારો 7.2% નો વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ટ્રસ્ટીશીપ (વાલીપણા) નો સિદ્ધાંત કોણે રજુ કર્યો ? ગાંધીજી કૌટિલ્ય પંડિત દિનદયાળ કેઈન્સ ગાંધીજી કૌટિલ્ય પંડિત દિનદયાળ કેઈન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) મ્યુચ્યુઅલ ફંડ ઉપર કોનું નિયંત્રણ હોય છે ? IRDA SEBI આપેલ પૈકી કોઈ નહીં RBI IRDA SEBI આપેલ પૈકી કોઈ નહીં RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયું કાર્ય, RBI કરતી નથી ? કેન્દ્ર સરકારના અંદાજપત્રનું નિયંત્રણ કરવાનું ચલણી નાણું બહાર પાડવું માન્ય નાણાકીય સંસ્થાઓ ઉપર નિયંત્રણ રાખવાનું વિદેશી હૂંડિયામણની જાળવણી કરવાનું કેન્દ્ર સરકારના અંદાજપત્રનું નિયંત્રણ કરવાનું ચલણી નાણું બહાર પાડવું માન્ય નાણાકીય સંસ્થાઓ ઉપર નિયંત્રણ રાખવાનું વિદેશી હૂંડિયામણની જાળવણી કરવાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કૃષિ ધિરાણ માટેની બેંક NABARDનું આખું નામ શું છે ? એકેય નહીં National bank for rural development National bank for agriculture and rural development National Aid Bank for agriculture department એકેય નહીં National bank for rural development National bank for agriculture and rural development National Aid Bank for agriculture department ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં વસ્તી વધારાના ઇતિહાસમાં કોને 'મહાવિભાજક વર્ષ' કહેવાય છે ? 1911 1951 1921 1931 1911 1951 1921 1931 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP