GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતની 2011 વસ્તી વિતરણના સંદર્ભે નીચે જણાવેલ કેટલીક લાક્ષણિકતાઓ પૈકી કઈ બાબત સાચી નથી ? ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ તથા આંધ્રપ્રદેશ રાજ્યોમાં દેશની લગભગ અડધી વસ્તી વસવાટ કરે છે. સિક્કિમ રાજ્યની વસ્તી ભારતના તમામ રાજ્યોની વસ્તીથી ઓછી છે. ભારતની એક ચતુર્થાંશ વસ્તી ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વસવાટ કરે છે. લક્ષદ્વીપ (કે.શા.) ની વસ્તી ભારતની કુલ વસ્તીની ટકાવારીના 0.05 છે. ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ તથા આંધ્રપ્રદેશ રાજ્યોમાં દેશની લગભગ અડધી વસ્તી વસવાટ કરે છે. સિક્કિમ રાજ્યની વસ્તી ભારતના તમામ રાજ્યોની વસ્તીથી ઓછી છે. ભારતની એક ચતુર્થાંશ વસ્તી ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વસવાટ કરે છે. લક્ષદ્વીપ (કે.શા.) ની વસ્તી ભારતની કુલ વસ્તીની ટકાવારીના 0.05 છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) "Is there ___ one living in that house? It looks deserted." Supply appropriate word. some any both of the listed here none of the listed here some any both of the listed here none of the listed here ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) He said that it ___ rain. may may be might might be may may be might might be ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 1 થી 101 વચ્ચે કેટલી પૂર્ણવર્ગ સંખ્યા મળે 08 09 07 06 08 09 07 06 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતમાં આંતરિક જળમાર્ગ પરિવહનને જાળવવા સંદર્ભે સરકારે નીચેના પૈકી કયા જલમાર્ગને રાષ્ટ્રીય ધોરીમાર્ગનો દરજ્જો આપ્યો નથી ? ધુબરીથી નદિયા સુધી કેરળમાં ઉદ્યોગ મંડળ નહેર અને ચાપાકાર કેનાલની સાથે પશ્ચિમ કિનારાની કોટ્ટાકરમ નહેર હલ્દીયાથી અલ્હાબાદ સુધી બરાક નદીના લખપુરથી ભાંગા ધુબરીથી નદિયા સુધી કેરળમાં ઉદ્યોગ મંડળ નહેર અને ચાપાકાર કેનાલની સાથે પશ્ચિમ કિનારાની કોટ્ટાકરમ નહેર હલ્દીયાથી અલ્હાબાદ સુધી બરાક નદીના લખપુરથી ભાંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતના નીચે જણાવેલ વૈજ્ઞાનિકો પૈકી કયા વૈજ્ઞાનિક નોબેલ પારિતોષિક વિજેતા નથી ? રાજા રમન્ના ડૉ. હરગોવિંદ ખુરાના ડૉ. ચંદ્રશેખર વેંકટરામન ડૉ. સુબ્રમણ્યમ ચંદ્રશેખર રાજા રમન્ના ડૉ. હરગોવિંદ ખુરાના ડૉ. ચંદ્રશેખર વેંકટરામન ડૉ. સુબ્રમણ્યમ ચંદ્રશેખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP