વસતી (Population)
ગુજરાતમાં અનુસૂચિત જાતિની વસ્તી (2011ની વસ્તી ગણતરી પ્રમાણે) ગુજરાતની કુલ વસ્તીના કેટલા ટકા છે ?
વસતી (Population)
વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં સ્ત્રીઓનો સાક્ષરતા દર કેટલો છે ?
વસતી (Population)
ગુજરાત રાજ્યમાં 2011ની વસ્તી ગણતરી મુજબ અનુસુચિત જનજાતિની વસતી ગુજરાતની કુલ વસતીના કેટલા ટકા છે ?
વસતી (Population)
ગુજરાત રાજ્યમાં જાતિપ્રમાણ : દર 1000 પુરુષોએ મહિલાઓની સંખ્યા કેટલી છે ?
વસતી (Population)
રાજ્યમાં જાતિ પ્રમાણ ગ્રામ્ય ક્ષેત્રમાં અને શહેરી વિસ્તારમાં કેટલું છે ?
વસતી (Population)
ગુજરાતમાં કુલ વસ્તીનાં કેટલા ટકા વસ્તી યુવાનો (15 થી 24 વર્ષનું વય જૂથ)ની છે ? (Youth population)