Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) 2012ની ઓલમ્પીક રમતોમાં ભારત માટે સૌપ્રથમ મેડલ જીતનાર કોણ રમતવીર હતો. સાનીયા નહેવાલ ગગન નારંગ સુશીલકુમાર અભીનવ બિન્દ્રા સાનીયા નહેવાલ ગગન નારંગ સુશીલકુમાર અભીનવ બિન્દ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિની ચૂંટણી લડતા પહેલાં કયા પદ પર હતા ? કોંગ્રેસ પક્ષના પ્રમુખ નાયબ વડાપ્રધાન ગૃહપ્રધાન નાણા પ્રધાન કોંગ્રેસ પક્ષના પ્રમુખ નાયબ વડાપ્રધાન ગૃહપ્રધાન નાણા પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચે આપેલ જોડકાના જવાબ પૈકીનો કયો જવાબ સાચો છે ?(P)અન્ના હજારે (Q) દિપક પારેખ(R) હરીશ સાલવે(S) મહેશ ભૂપતિ(1) વકિલ(2) બેન્કર(3) ગાંધીવાદી સામાજિક કાર્યકર(4) ખેલાડી P-3, Q-2, R-4, S-1 P-3, Q-2, R-1, S-4 P-2, Q-3, R-1, S-4 P-3, Q-1, R-2, S-4 P-3, Q-2, R-4, S-1 P-3, Q-2, R-1, S-4 P-2, Q-3, R-1, S-4 P-3, Q-1, R-2, S-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) યુ.એસ.એ.ની રાજધાની કઇ છે ? ન્યુયોર્ક કેલિફોર્નિયા લંડન વોશીંગટન ડીસી ન્યુયોર્ક કેલિફોર્નિયા લંડન વોશીંગટન ડીસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે ? સાંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા લોકો દ્વારા સીધી ફકત લોકસભાના સભ્યો દ્વારા ફકત રાજ્યસભાના સભ્યો દ્વારા સાંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા લોકો દ્વારા સીધી ફકત લોકસભાના સભ્યો દ્વારા ફકત રાજ્યસભાના સભ્યો દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેના પૈકી કયા જોડકાં સાચા છે ?રાજ્ય - રાજધાની(1)છત્તીસગઢ - જબલપુર(2) ઝારંખડ - રાંચી(3) પંજાબ - અમૃતસર(4)કેરળ - કોચીન 3, 4 માત્ર 2 1, 2 1, 2, 3, 4 3, 4 માત્ર 2 1, 2 1, 2, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP