ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચિનુ મોદી લિખિત કઈ કૃતિને સને 2013માં સાહિત્ય અકાદમી એવૉર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે ? ફટફટિયું ગઝલ સંહિતા અખંડ ઝાલર વાગે ખારાં ઝરણાં ફટફટિયું ગઝલ સંહિતા અખંડ ઝાલર વાગે ખારાં ઝરણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ ગાયત્રી મંત્રનો ઉલ્લેખ કયા ગ્રંથમાં થયેલ જોવા મળે છે ? શ્રીમદ્ ભગવદ્ ગીતા ઋગ્વેદ રામાયણ યજુર્વેદ શ્રીમદ્ ભગવદ્ ગીતા ઋગ્વેદ રામાયણ યજુર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કવિ શામળની કૃતિ જણાવો. અનુભવબિંદુ મદનમોહના સુભદ્રાહરણ પિંગળ પ્રવેશ અનુભવબિંદુ મદનમોહના સુભદ્રાહરણ પિંગળ પ્રવેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અખબારી લેખન’ અને ‘સાહિત્ય અને પત્રકારત્વ’ એ બે પ્રકાશનો કોના છે ? મોહમ્મદ માંકડ રાજેન્દ્ર શુકલ કુમારપાળ દેસાઈ જોસેફ મેકવાન મોહમ્મદ માંકડ રાજેન્દ્ર શુકલ કુમારપાળ દેસાઈ જોસેફ મેકવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રેતપંખી‘ નવલકથાના સર્જક કોણ છે ? ચં.ચી.મહેતા વર્ષા અડાલજા નવલરામ ત્રિવેદી સુંદરજી બેટાઈ ચં.ચી.મહેતા વર્ષા અડાલજા નવલરામ ત્રિવેદી સુંદરજી બેટાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ફાટે પણ ફીટે નહિ, પડી પટોળે ભાત, દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર'ના રચયિતા કોણ છે ? દલપતરામ નંદશંકર મહેતા મનસુખરામ ત્રિપાઠી નવલરામ પંડ્યા દલપતરામ નંદશંકર મહેતા મનસુખરામ ત્રિપાઠી નવલરામ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP