GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
GST હેઠળ નોંધાયેલા વ્યક્તિઓનું ઓડીટ કરવાની સત્તા કોને છે ? i. CGST કમિશ્રર / SGST કમિશ્રર ii. કોઈ પણ અધિકારી કે જેને સામાન્ય કે ચોક્કસ આદેશથી CGST/SGST કમિશ્નર દ્વારા સત્તા આપવામાં આવી હોય iii. મહેસૂલ અથવા કર વિભાગના અગ્ર સચિવ
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સાધનોની અછતના કારણ અંગે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો. I. મનુષ્યની બધી જ જરૂરિયાતો ક્યારેય સંતોષાઈ શકતી નથી. II. માનવતાને સાધન ઉપયોગના સંદર્ભમાં ત્યારે કોઈ પસંદગી કરવાની રહેશે નહીં. III. નવા સાધનો શોધવાની જરૂર નથી. IV. સાધનોની માત્રા કયારેય વધારી શકાતી નથી.