ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં ક્ષત્રપકાળ દરમિયાન સ્તૂપ અને વિહાર સ્વરૂપની ગુફાઓનું નિર્માણ થયું. જેમાં દેવની મોરી સ્તૂપ (શામળાજી) અને બોરિયા સ્તૂપ (ગિરનાર) જાણીતા છે. બોરિયા સ્તૂપને સ્થાનિક લોકો કયા નામથી ઓળખે છે ? બાવાપ્યારા લાખાજોડી ખાપરા કોડિયા ઉપરકોટ બાવાપ્યારા લાખાજોડી ખાપરા કોડિયા ઉપરકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં લોકાયુક્તનો કાયદો કયારે ઘડાયો ? 1992 1994 1982 1986 1992 1994 1982 1986 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કઈ કથામાં વેપારીઓના વિવિધ પ્રકારના માલ સાથેની સમુદ્રયાત્રાની વિગત છે ? ગુજરાત સર્વસંગ્રહ એકપણ નહિ વાસુદેવ હીંડી મણિમેખલાઈ ગુજરાત સર્વસંગ્રહ એકપણ નહિ વાસુદેવ હીંડી મણિમેખલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધી કોચરબ આશ્રમ અને સાબરમતી આશ્રમ માટનું નીચેનું કયું વિધાન સાચું છે ? કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો. પહેલાં સાબરમતી આશ્રમ અને ત્યારબાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી. પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી. બંન્ને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી. કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો. પહેલાં સાબરમતી આશ્રમ અને ત્યારબાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી. પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી. બંન્ને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અસ્પૃશ્યતાના કલંકને ભૂંસવા 1933માં ગાંધીજીએ અખિલ ભારતીય હરિજનસેવક સંઘની સ્થાપના કરી તેના પ્રથમ પ્રમુખ કોણ હતા ? ચુનીલાલ આશારામ ભાવસાર જુગતરામ દવે સાંકળચંદ પટેલ અમૃતલાલ ઠક્કર ચુનીલાલ આશારામ ભાવસાર જુગતરામ દવે સાંકળચંદ પટેલ અમૃતલાલ ઠક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સમગ્ર દેશમાં માત્ર ફ્લોરસ્પાર ખનીજધાતુ કયાં મળે છે ? આંબા ડુંગરમાંથી મોરધારના ડુંગરમાંથી આરાસુરના ડુંગરમાંથી શિવરાજ પુનૂની ખાણમાંથી આંબા ડુંગરમાંથી મોરધારના ડુંગરમાંથી આરાસુરના ડુંગરમાંથી શિવરાજ પુનૂની ખાણમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP