એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) આકારણી વર્ષ 2015-16 માટે સિનિયર સિટિઝન માટેની આવક વેરા મુક્તિ મર્યાદા કેટલી છે ? રૂ.3,00,000 રૂ.4,00,000 રૂ.2,50,000 રૂ.5,00,000 રૂ.3,00,000 રૂ.4,00,000 રૂ.2,50,000 રૂ.5,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ગુજરાત મૂલ્ય વર્ધિત વેરો, 2003નો અમલ તા ___ થી શરૂ થયો છે. 1-4-2005 1-4-2006 1-4-2004 1-4-2003 1-4-2005 1-4-2006 1-4-2004 1-4-2003 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) n અયુગ્મ પૂર્ણાંક હોય તો n²-1ને ___ વડે નિઃશેષ ભાગી શકાય છે. 5 7 3 8 5 7 3 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ગુજરાત સરકાર દ્વારા ગત મે મહિનામાં કેટલામાં કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું ? 11મો 12મો 10મો 13મો 11મો 12મો 10મો 13મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) એક પોયસન વિતરણનો મધ્યક 3 છે તેનું પ્રમાણિત વિચલન કેટલું હશે ? 0.7321 2.7321 1.7321 3.7321 0.7321 2.7321 1.7321 3.7321 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કેન્દ્રીકરણ એટલે વ્યવસ્થા તંત્રમાં ___ ઉચ્ચસપાટીએ સત્તા કેન્દ્રિત કરવી બધી જ સપાટીએ સત્તા કેન્દ્રિત કરવી મધ્યમસપાટીએ સત્તા કેન્દ્રિત કરવી તળસપાટીએ સત્તા કેન્દ્રિત કરવી ઉચ્ચસપાટીએ સત્તા કેન્દ્રિત કરવી બધી જ સપાટીએ સત્તા કેન્દ્રિત કરવી મધ્યમસપાટીએ સત્તા કેન્દ્રિત કરવી તળસપાટીએ સત્તા કેન્દ્રિત કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP