ભારતનું બંધારણ (Constitution Of India)
જુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ, 2015 મુજબ કેટલી ઉંમરના વ્યક્તિને બાળક ગણવામાં આવ્યું છે ?

18 વર્ષની નીચે
12 વર્ષ
16 વર્ષ
14 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે ?

અનુચ્છેદ - 226
અનુચ્છેદ - 201
અનુચ્છેદ - 154
અનુચ્છેદ - 32

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ સુધારા વિધેયક સંસદના કયા સદનમાં રજૂ કરવામાં આવે છે ?

કોઈપણ સદનમાં
રાજ્યસભામાં
લોકસભામાં
સંસદની સંયુકત બેઠકમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની શપથિવિધ કોના દ્વારા કરાવવામાં આવે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP