રમત-ગમત (Sports)
ક્રિકેટ વર્લ્ડકપ - 2015નો યજમાન દેશ કયો હતો ?
રમત-ગમત (Sports)
સ્લેમ ડંક ફ્રી થ્રો, બોનસ, બ્લેક બોર્ડ શબ્દો કઈ રમત સાથે જોડાયેલ છે ?
રમત-ગમત (Sports)
અબહાની કલબ બાંગ્લાદેશ વતી ક્રિકેટ રમતી વખતે કયો ભારતનો ક્રિકેટર મરણ પામેલ હતો ?
રમત-ગમત (Sports)
પૅરા ઓલમ્પીક ગેમ્સ - 2016માં દિપા મલિક એ કઈ રમતમાં મેડલ જીત્યો હતો ?
રમત-ગમત (Sports)
રમત-ગમતના સાધનોના ઉત્પાદન માટે પ્રખ્યાત છે.
રમત-ગમત (Sports)
ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય રમતવીરોને આપવામાં આવતો ‘અર્જુન એવોર્ડ' કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે ?