પુરસ્કાર (Awards)
2015ના વર્ષનો ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ નીચેનામાંથી કોને મળેલ છે ?
પુરસ્કાર (Awards)
ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરૂને કયા વર્ષમાં ભારતરત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો ?
પુરસ્કાર (Awards)
ભારત દેશનો સૌથી મોટો પુરસ્કાર કયો ગણાય છે ?
પુરસ્કાર (Awards)
વર્ષ 2005 માટે ગુજરાતના કયા ખેલાડીને 'રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ' એનાયત થયો હતો ?
પુરસ્કાર (Awards)
નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો નથી ?
પુરસ્કાર (Awards)
આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પારિતોષિક કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યું ?