DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નવેમ્બર 2016 માં ગિર જંગલમાં એક જાણીતા સિંહનું મૃત્યુ થયું હતું. તેનું નામ જણાવો. રામ હનુમાન આપેલ પૈકી એક પણ નહીં લક્ષ્મણ રામ હનુમાન આપેલ પૈકી એક પણ નહીં લક્ષ્મણ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) રિયો ઓલમ્પિક 2016 માં ભારતે કેટલા પદક જીત્યા ? 1 રજત અને 1 કાંસ્ય 2 કાંસ્ય 2 રજત 1 સુવર્ણ અને 1 કાંસ્ય 1 રજત અને 1 કાંસ્ય 2 કાંસ્ય 2 રજત 1 સુવર્ણ અને 1 કાંસ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) A અને B પંજાબી, સિંધી અને ગુજરાતી જાણે છે. B અને C પંજાબી, ગુજરાતી અને બંગાલી જાણે છે. A અને E તમિલ, સિંધી અને ગુજરાતી જાણે છે. પંજાબી, તમિલ, સિંધી અને ગુજરાતી કોણ જાણે છે ? C E A D C E A D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ભારતમાં ઉંમર આધારિત સ્ત્રી-પુરુષ ગુણોત્તર (Sex Ratio) ની ગણતરી કરવાનું ક્યારથી શરુ થયું ? 1941 1971 1961 1951 1941 1971 1961 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) તાજા જન્મેલા બાળકના મગજનું વજન અંદાજે કેટલું હોય છે ? 100 ગ્રામ 1400 ગ્રામ 350 ગ્રામ 800 ગ્રામ 100 ગ્રામ 1400 ગ્રામ 350 ગ્રામ 800 ગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) શ્રૃંખલામાં આ પછીની સંખ્યાને શોધો. 2, 5, 11, 23, 47, ... 101 95 79 83 101 95 79 83 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP