DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ઑલ-ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપ 2016 ના વિજેતા કોણ છે ? લી ચોંગ વેઈ ચૅન લોંગ લિન ડેન ચૅન હોંગ લી ચોંગ વેઈ ચૅન લોંગ લિન ડેન ચૅન હોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ભારતનો વસ્તી વૃધ્ધિ દર ન્યૂનતમ અને અધિક્તમ કયા દશકમાં હતો ? ન્યૂનતમ -1911-21, અધિક્તમ - 1961-71 ન્યૂનતમ -1921-31, અધિક્તમ - 1961-71 ન્યૂનતમ -1911-21, અધિક્તમ - 1951-61 ન્યૂનતમ -1921-31, અધિક્તમ - 1971-81 ન્યૂનતમ -1911-21, અધિક્તમ - 1961-71 ન્યૂનતમ -1921-31, અધિક્તમ - 1961-71 ન્યૂનતમ -1911-21, અધિક્તમ - 1951-61 ન્યૂનતમ -1921-31, અધિક્તમ - 1971-81 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ‘‘પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઈતિહાસ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે.’’ આ કથન કોનું છે ? ઓગષ્ટ કાંત બી.એફ. સ્કીનર એમ. એન. રાય કાર્લ માર્કસ ઓગષ્ટ કાંત બી.એફ. સ્કીનર એમ. એન. રાય કાર્લ માર્કસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) પાટણની પ્રસિદ્ધ ‘રાણી કી વાવ’ કોણે બંધાવી હતી ? મીનળ દેવી રાણી ઉદયમતી રાણી રૂડાબાઈ નાઈકા દેવી મીનળ દેવી રાણી ઉદયમતી રાણી રૂડાબાઈ નાઈકા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ગીત ગોવિંદના લેખક કોણ હતા ? જયદેવ કબિર રવિદાસ કાલિદાસ જયદેવ કબિર રવિદાસ કાલિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) અમિત પૂર્વ તરફ 30 મીટર ચાલી, જમણે વળીને 40 મીટર ચાલે છે. પછી ડાબે વળીને 30 મીટર ચાલે છે. આરંભિક બિન્દુથી હવે તેનું મોઢું કઈ દિશામાં હશે ? ઉત્તર પૂર્વ દક્ષિણ દક્ષિણ પૂર્વ દક્ષિણ પશ્ચિમ ઉત્તર પૂર્વ દક્ષિણ દક્ષિણ પૂર્વ દક્ષિણ પશ્ચિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP