પર્યાવરણ (The environment) સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા નવેમ્બર-2016 માં કલાઈમેટ ચેન્જ કોન્ફરન્સ COP 22 ક્યાં સ્થળે યોજાઇ હતી ? પેરિસ કયોટા બોન મરાકેશ પેરિસ કયોટા બોન મરાકેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) જલવિદ્યુત શક્તિને આ યુગનો ધુમાડા વગરનો સફેદ કોલસો પણ કહેવાય છે. જેનું મુખ્ય કારણ છે... તેનો સંચય કરવો સહેલો છે. ઉત્પાદન ઘણું ધીમું હોય છે તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી ખૂબ જ મોંઘી છે. તેનો સંચય કરવો સહેલો છે. ઉત્પાદન ઘણું ધીમું હોય છે તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી ખૂબ જ મોંઘી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) અનુસાર ભારતમાં ટાઈગર રિઝર્વના સ્થળ માટે નીચેના પૈકી કયો સાચો જવાબ છે ? મેલઘાટ ટાઈગર રિઝર્વ રણથંભોર ટાઈગર રિઝર્વ આપેલ તમામ બન્દીપુર ટાઈગર રિઝર્વ મેલઘાટ ટાઈગર રિઝર્વ રણથંભોર ટાઈગર રિઝર્વ આપેલ તમામ બન્દીપુર ટાઈગર રિઝર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) પર્યાવરણ સંદર્ભમાં 'ડર્ટી ડઝન' કોને કહેવાય છે ? 12 સૌથી હાનિકારક વાયુઓ 12 ઓઝોન આવરણને હાનિકર્તા પદાર્થો આપેલ પૈકી એક પણ નહી 12 સતત persistent કાર્બનિક કેમીકલ પ્રદૂષકો 12 સૌથી હાનિકારક વાયુઓ 12 ઓઝોન આવરણને હાનિકર્તા પદાર્થો આપેલ પૈકી એક પણ નહી 12 સતત persistent કાર્બનિક કેમીકલ પ્રદૂષકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) જળમાં મરક્યુરી (પારો) ભળવાથી કઈ બિમારી ફેલાય છે ? પ્લેગ મિનામાટા એનિમિયા ઈતાઈ ઈતાઈ પ્લેગ મિનામાટા એનિમિયા ઈતાઈ ઈતાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) કાર્બન ક્રેડિટના ખ્યાલનો ઉદ્ભવ નીચેના પૈકી કયા પ્રોટોકોલમાં થયો ? ક્યોટો પ્રોટોકોલ પેરિસ પ્રોટોકોલ સી. ઓલ. પ્રોટોકોલ મોન્ટ્રીયલ પ્રોટોકોલ ક્યોટો પ્રોટોકોલ પેરિસ પ્રોટોકોલ સી. ઓલ. પ્રોટોકોલ મોન્ટ્રીયલ પ્રોટોકોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP