GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ભારત દ્વારા તાજેતરમાં (જાન્યુઆરી-2018) માં ‘અગ્નિ-5’ મિસાઈલનું લોન્ચિંગ કયા સ્થળેથી કરવામાં આવ્યું ? નેશનલ રીમોટ સેન્સીંગ સેન્ટર વિક્રમ સારાભાઈ સેટેલાઇટ સેન્ટર સતીષ ધવન સ્પેસ સેન્ટર અબ્દુલ કલામ આઇલેન્ડ નેશનલ રીમોટ સેન્સીંગ સેન્ટર વિક્રમ સારાભાઈ સેટેલાઇટ સેન્ટર સતીષ ધવન સ્પેસ સેન્ટર અબ્દુલ કલામ આઇલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 એક ટ્રેન 10 km અંતર 12 મીનીટમાં કાપે છે. જો ઝડપ 10 km/hr ઘટાડવામાં આવે તો કેટલો સમય લાગે ? 14 min. 45 sec. 14 min. 30 sec. 15 min. 15 sec. 15 min. 14 min. 45 sec. 14 min. 30 sec. 15 min. 15 sec. 15 min. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.ઈશ્વર પાપની સજા કરતો હતો ઈશ્વર પાપની સજા કરાવે છે. ઈશ્વરથી પાપની સજા કરાતી હતી ઈશ્વરથી પાપની સજા કરાઈ ઈશ્વરથી પાપની સજા કરાશે ઈશ્વર પાપની સજા કરાવે છે. ઈશ્વરથી પાપની સજા કરાતી હતી ઈશ્વરથી પાપની સજા કરાઈ ઈશ્વરથી પાપની સજા કરાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ‘કરારના હિસાબો' માં બિન-પ્રમાણિત કામ એટલે... પ્રમાણપત્ર મળ્યું ન હોય તેવું કામ મંજૂરી વગરનું કામ પૂર્ણ થયેલ કામ અધૂરું કામ-અપૂર્ણ કામ પ્રમાણપત્ર મળ્યું ન હોય તેવું કામ મંજૂરી વગરનું કામ પૂર્ણ થયેલ કામ અધૂરું કામ-અપૂર્ણ કામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ‘RUDI’ (રૂડી)ની સ્થાપના કયા વર્ષમાં સેવા ગ્રામ મહિલા હાટ દ્વારા કરવામાં આવી હતી ? 2012 2004 2008 2010 2012 2004 2008 2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કેસ પદ્ધતિનો સંચાલન તાલીમમાં સૌ પ્રથમ ઉપયોગ કઈ યુનિવર્સિટીએ કર્યો હતો ? ગુજરાત નાલંદા કેનેડા હાર્વર્ડ ગુજરાત નાલંદા કેનેડા હાર્વર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP