કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતના લોકોનું સરેરાશ આયુષ્ય વર્ષ 2018માં 69.4 વર્ષથી વધીને વર્ષ 2019માં ___ વર્ષ થયું. 72.5 69.7 70.1 71.8 72.5 69.7 70.1 71.8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) 'દાવોસ ઇન ધ ડેઝર્ટ' તરીકે ___ ને ઓળખવામાં આવે છે. ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઈનિશિયેટિવ ફોરમ (FII) ધ ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ એન્ડ ઈન્ડસ્ટ્રીયલાઈઝેશન સમિટ ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી (IAEA) ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલોપમેન્ટ (OECD) ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઈનિશિયેટિવ ફોરમ (FII) ધ ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ એન્ડ ઈન્ડસ્ટ્રીયલાઈઝેશન સમિટ ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી (IAEA) ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલોપમેન્ટ (OECD) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) રાષ્ટ્રીય બાગાયતી મેળો 2021નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું ? ચેન્નાઈ નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ ચેન્નાઈ નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા મંત્રાલયે 'પેય જળ સર્વેક્ષણ' હાથ ધર્યું ? જળ શક્તિ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય જળ શક્તિ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા બે દેશ વચ્ચેની ન્યુ સ્ટાર્ટ (Strategic Arms Reduction Treaty) 5 વર્ષ લંબાવવામાં આવી ? ચીન - રશિયા અમેરિકા - રશિયા અમેરિકા - મેક્સિકો બ્રિટન - અમેરિકા ચીન - રશિયા અમેરિકા - રશિયા અમેરિકા - મેક્સિકો બ્રિટન - અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) સપ્લીમેન્ટરી ન્યુટ્રિનો પ્રોગ્રામ અને પોષણ અભિયાનનો વિલય કરી કયું મિશન શરૂ કરવામાં આવશે ? મિશન સ્વાસ્થ્ય 2.0 મિશન આરોગ્ય 2.0 મિશન PM-JAY 2.0 મિશન પોષણ 2.0 મિશન સ્વાસ્થ્ય 2.0 મિશન આરોગ્ય 2.0 મિશન PM-JAY 2.0 મિશન પોષણ 2.0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP