ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઇ છે ? મારી હકીકત સત્યના પ્રયોગો સ્મરણયાત્રા અડધે રસ્તે મારી હકીકત સત્યના પ્રયોગો સ્મરણયાત્રા અડધે રસ્તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હરીચ્છા - શબ્દની સંધિ છૂટી પાડો. હરિ + ઈચ્છા હરી + ઈછા હારી + ઈચ્છા હરી + ઈચ્છા હરિ + ઈચ્છા હરી + ઈછા હારી + ઈચ્છા હરી + ઈચ્છા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં જ્યાં નજર મારી ઠરે' - આ પ્રખ્યાત પંક્તિ કયા કવિની છે ? સુંદરમ્ કલાપી ઉમાશંકર જોશી ચં. ચી. મહેતા સુંદરમ્ કલાપી ઉમાશંકર જોશી ચં. ચી. મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલિકા તેમજ નવલકથા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર દિલીપ રાણપુરાનું જન્મસ્થળ જણાવો. વડાલી બામણા મહુવા ધંધૂકા વડાલી બામણા મહુવા ધંધૂકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુકુન્દરાય પારાશર્યનો જન્મ ક્યાં થયો હતો ? વડાલી મોરબી સોજા રણાસણ વડાલી મોરબી સોજા રણાસણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી ત્રિભોવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે ? કોયા ભગત શિવમ્ પ્રેમભક્તિ સત્યમ્ કોયા ભગત શિવમ્ પ્રેમભક્તિ સત્યમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP