Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીએ સુરેન્દ્રનગર જિલ્લાનાં ખાતેથી રાજયમાં સુજલામ સુફલામ જળ અભિયાન 2019નો પ્રારંભ કર્યો હતો. લીંબડી લખતર તરણેતર વઢવાણ લીંબડી લખતર તરણેતર વઢવાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) પાટણ, ભાવનગર, રાજકોટ અને કચ્છમાં બની રહેલ પ્રાદેશિક સાયન્સ મ્યુઝિયમ માટે 2019-20નાં અંદાજપત્રમાં કેટલા રૂપિયાની જોગવાઈ કરી છે ? 11 કરોડ 10 કરોડ 50 કરોડ 30 કરોડ 11 કરોડ 10 કરોડ 50 કરોડ 30 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘પૂર્વ દિશામાં માત્ર લાલ રંગે જ કમાલ કરી દીધી!' (નિપાત શોધો) કમાલ માત્ર પૂર્વ રંગે કમાલ માત્ર પૂર્વ રંગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) એસડીજીમાં (Sustainable Development Goals) કેટલા ધ્યેયો નિર્ધારિત છે ? 15 18 17 20 15 18 17 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 'ચકુએ ખીંટી પર દફતર લટકાવ્યું’ કર્મણિયા ફેરવો. ચકુએ ખીંટી પર દફતર શા માટે લટકાવ્યું ? ચકુએ ખીંટી પર દફતર લટકાવી દીધું. ચકુ ખીંટી પર જ દફતર શા માટે લટકાવે ? ચકુ વડે ખીંટી પર દફતર લટકાવાયું. ચકુએ ખીંટી પર દફતર શા માટે લટકાવ્યું ? ચકુએ ખીંટી પર દફતર લટકાવી દીધું. ચકુ ખીંટી પર જ દફતર શા માટે લટકાવે ? ચકુ વડે ખીંટી પર દફતર લટકાવાયું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘કેસરીસિંઘ હસી પડયા. ' ભાવે વાક્ય શોધો. કેસરીસિંઘ હસી રહ્યા છે. કેસરીસિંઘ ખડખડાટ હસ્યા હતા કેસરીસિંઘ હસી પડે છે. કેસરીસિંથથી હસી પડાયું. કેસરીસિંઘ હસી રહ્યા છે. કેસરીસિંઘ ખડખડાટ હસ્યા હતા કેસરીસિંઘ હસી પડે છે. કેસરીસિંથથી હસી પડાયું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP