GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) 2019-20 દરમ્યાન દેશની રાષ્ટ્રીય આવકમાં કૃષિ અને તેના સંલગ્ન ક્ષેત્રોના ફાળામાં ક્રમશઃ ___ નો ઘટાડો થયેલ છે. 16.5 પ્રતિશત 19.3 પ્રતિશત 14.1 પ્રતિશત 18.2 પ્રતિશત 16.5 પ્રતિશત 19.3 પ્રતિશત 14.1 પ્રતિશત 18.2 પ્રતિશત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતના નીચેના પૈકીના કયા આદિજાતિ તહેવારને એશિયાનો સૌથી મોટો આદિજાતિ તહેવાર અથવા આદિજાતિ કુંભમેળા તરીકે ગણવામાં આવે છે ? આરલ્કુ ખીણ (Araku Valley) આદિજાતિ તહેવાર મેડારામ આદિજાતિ તહેવાર ચિત્ર વિચિત્ર મેળો આપેલ પૈકી કોઈ નહીં આરલ્કુ ખીણ (Araku Valley) આદિજાતિ તહેવાર મેડારામ આદિજાતિ તહેવાર ચિત્ર વિચિત્ર મેળો આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) કોર્પોરેટ ટેક્સની બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? તે કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં અને ઉઘરાવવામાં આવે છે અને તેની ઉપજ (proceeds) કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વહેંચવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં તે રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવે છે અને તેની ઉપજ (proceeds) પણ રાજ્ય સરકાર પાસે રહે છે. તે કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં અને ઉઘરાવવામાં આવે છે અને તેની ઉપજ (proceeds) પણ કેન્દ્ર સરકાર પાસે રહે છે. તે કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં અને ઉઘરાવવામાં આવે છે અને તેની ઉપજ (proceeds) કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વહેંચવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં તે રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવે છે અને તેની ઉપજ (proceeds) પણ રાજ્ય સરકાર પાસે રહે છે. તે કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં અને ઉઘરાવવામાં આવે છે અને તેની ઉપજ (proceeds) પણ કેન્દ્ર સરકાર પાસે રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) દર્શનશાસ્ત્રનો નીચેના પૈકીનો કયો સંપ્રદાય એવો વિચાર ધરાવે છે કે જ્ઞાનની પ્રાપ્તિ દ્વારા મોક્ષ મેળવી શકાય છે ? વૈશેષિક સંપ્રદાય સાંખ્ય સંપ્રદાય ન્યાય સંપ્રદાય મીમાંસ સંપ્રદાય વૈશેષિક સંપ્રદાય સાંખ્ય સંપ્રદાય ન્યાય સંપ્રદાય મીમાંસ સંપ્રદાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું રાજ્ય એ ડેલહાઉસીની ખાલસા નીતિથી અસરગ્રસ્ત બન્યું ન હતું ? સતારા અવધ સાંભલપુર જૈતપુર સતારા અવધ સાંભલપુર જૈતપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) Bluetooth માં ___ તકનીકીનો ઉપયોગ થાય છે. આપેલ તમામ 8 phase shift keying Frequency hopping spread spectrum Gaussian minimum shift keying આપેલ તમામ 8 phase shift keying Frequency hopping spread spectrum Gaussian minimum shift keying ANSWER DOWNLOAD GUJARATI MCQ APP