Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાત રાજ્યના અંદાજપત્ર 2019-20માં આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ રૂા.ની જોગવાઈ કરેલી છે. 300 કરોડ 500 કરોડ 400 કરોડ 450 કરોડ 300 કરોડ 500 કરોડ 400 કરોડ 450 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) વિધવા મહિલાઓને પુત્ર કોઇ પણ ઉંમરનો હોય છતાં પેન્શન કેટલા રૂપિયા મળે ? 1200 રૂ. 1000 રૂ. 1500 રૂ. 1250 રૂ. 1200 રૂ. 1000 રૂ. 1500 રૂ. 1250 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) બોટધારકોને ડિઝલમાં VAT રાહત આપવા માટે રૂા.12 થી વધારીને કેટલા રૂપિયા કરવામાં આવ્યા છે ? 24 રૂ. 15 રૂ. 40 રૂ. 20 રૂ. 24 રૂ. 15 રૂ. 40 રૂ. 20 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) નરસિંહ મહેતા કોના કાર્યકાળ દરમિયાનમાં થઇ ગયા ? મહમદ બેગડો મહમદ ગજની આપેલ પૈકી એક પણ નહીં સિદ્ધરાજ જયસિંહ મહમદ બેગડો મહમદ ગજની આપેલ પૈકી એક પણ નહીં સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતમાં યોજના આયોગની રચના ક્યારે થઈ ? 15 માર્ચ, 1949 15 ઓગષ્ટ, 1947 15 માર્ચ, 1950 26 જાન્યુઆરી, 1950 15 માર્ચ, 1949 15 ઓગષ્ટ, 1947 15 માર્ચ, 1950 26 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 'થયા પૂરા બેહાલ, સુરત તુજ રડતી સુરત!' અલંકાર ઓળખાવો. શ્લેષ વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા શ્લેષ વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP