કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં નિધન પામેલા પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપના 'ભીષ્મ પિતામહ' કેશુભાઈ પટેલ કઈ બેઠક/બેઠકો પરથી ધારાસભ્ય રહ્યા હતા ?
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને 'લિજન ઓફ મેરીટ' પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા, આ પુરસ્કાર કયા દેશ દ્વારા આપવામાં આવ્યો હતો ?